શરાબનું સેવન કરવું
Ex. તહેવારના દિવસે પણ એ પીવે છે.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કોઇ વાત કે મનનો ભાવ છૂપાઇ કે દબાઇ જવો
Ex. સીતા પોતાનો ગુસ્સો પી ગઇ.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
પ્રવાહી વસ્તુ મોંમા લઈને ગળાની નીચે ઉતારવી
Ex. તે દૂધ પી રહ્યો છે.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)