Dictionaries | References

પુરોડાશ

   
Script: Gujarati Lipi

પુરોડાશ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  જવના લોટની બનાવેલી નાની ટીકડી કે બાટી જે કપાલમાં પકાવવામાં આવતી હતી   Ex. યજ્ઞમાં પુરોડાશના ટુકડા કાપી અને મંત્ર બોલીને દેવતાઓ માટે આહુતિ આપવામાં આવતી હતી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benপুরোডাশ
kasپُروڑاش
malപുരോടശ
oriପୁରୋଡାଶ
panਪੁਰੋਡਾਸ਼
sanपुरोडाशः
tamபுரோடாஸ்
telఅవిస్సు
urdپُروڈاش
 noun  યજ્ઞમાંથી બચેલી હવિ   Ex. પુરોડાશને કાગડા ખાઈ રહ્યા હતા.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
marपुरोडाश
telపిండం
 noun  પુરોડાશ બનાવતી વખતે બોલવામાં આવતા મંત્ર   Ex. મનુ પુરોડાશ બોલતો રહ્યો.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
tamபுராடோஸ்
telపిండప్రదానమంత్రం
urdپُراڈوش
   See : સોમરસ, હવિ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP