Dictionaries | References

પુષ્કર

Script: Gujarati Lipi

પુષ્કર

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  પુરાણો પ્રમાણે બ્રહ્માંડના સાત વિશાળ ભાગોમાંથી એક   Ex. પુષ્કર મહાદ્વીપની જાણકારી આપણામાંથી કોઇને નથી.
ONTOLOGY:
व्यक्तिवाचक संज्ञा (Proper Noun)संज्ञा (Noun)
 noun  રાજસ્થાનનું એક પ્રસિદ્ધ તીર્થ સ્થાન જે અજમેરની નજીક છે   Ex. બ્રહ્માજીની એક માત્ર મૂર્તિ પુષ્કરમાં છે.
ONTOLOGY:
व्यक्तिवाचक संज्ञा (Proper Noun)संज्ञा (Noun)
 noun  ભરતનો એક પુત્ર   Ex. પુષ્કરનું વર્ણન રામાયણમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  કૃષ્ણના એક પુત્ર   Ex. પુષ્કરનું વર્ણન ભાગવતમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  એક અસુર   Ex. પુષ્કરનું વર્ણન પુરાણોમાં મળે છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  રાજા નળનો એક ભાઈ   Ex. પુષ્કર નળનો નાનો ભાઈ હતો.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
   see : તળાવ, કમળ, બાણ, સૂર્ય, યુદ્ધ, કમળ, પુષ્કલ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP