કોઇને ભરણ-પોષણ માટે આપવામાં આવતું ધન
Ex. સરકાર વિધવાઓ, વૃદ્ધો વગેરેના જીવન નિર્વાહ માટે પેન્શન આપે છે.
HYPONYMY:
આજીવન વૃતિ શિષ્યવૃત્તિ
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વજીફો દયા રાશિ વૃત્તિ
Wordnet:
bdअनबान्था
benবৃত্তি
hinवजीफा
kanವೇತನ
kasؤظیٖفہٕ
kokनिर्वाह निधी
malപെന്ഷന്
marअर्थसाहाय्य
mniꯊꯥꯒꯤ꯭ꯄꯤꯕ꯭ꯇꯦꯡꯕꯥꯡ
nepसहायता
oriଭତ୍ତା
panਵਜੀਫ਼ਾ
tamஉதவிதொகை
telఉపకారవేతనం
urdوظیفہ , پنشن
કોઈ માણસ અથવા તેના પરિવારને તેની પાછલી નોકરીની કદર રૂપે આપવામાં આવતી માસિક અથવા વાર્ષિક રકમ
Ex. તેને દસ હજાર રૂપિયા પેન્શન મળે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
નિવૃત્તિવેતન બેઠો પગાર
Wordnet:
bdफेनसन
benপেনশন
hinपेन्शन
kanಪಿಂಚಣಿ
kasپینشن
kokपेंसांव
malപെന്ഷന്
marनिवृत्तीवेतन
mniꯄꯦꯅꯁ꯭ꯟ
oriପେନ୍ସନ୍
panਪੈਨਸ਼ਨ
sanनिवृत्तवेतनम्
tamஓய்வூதியம்
telపింఛను