એ માનવકૃતિ જેમાં ઉપરી દબાણના કારણે પાણીની પાતળી ધાર છાંટા રૂપે જોરથી નીકળી ચારેબાજુ પડે છે
Ex. ઉદ્યાનમાં લગાવેલા ફુવારામાંથી રંગ-બેરંગી પાણી નીકળી રહ્યું છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ઝરો કરંજો ધારાયંત્ર તોયયંત્ર શૃંગ
Wordnet:
asmফোৱাৰা
bdदैफुंखा
hinफव्वारा
kanಕಾರಂಜಿ
kasفموارٕ
kokफवारे
malജലധാരയന്ത്രം
marकारंजे
mniꯏꯁꯤꯡ꯭ꯆꯥꯏꯕꯤ
nepफोहरा
oriଫୁଆରା
panਫੁਹਾਰਾ
sanधारायन्त्रम्
telపుహారా
urdفوارہ