દાળ, બટાટા વગેરેને પીસીને સૂકવેલી નાની ટિક્કી
Ex. માં તેલમાં બરી તરી રહી છે.
HYPONYMY:
મગવડી અદૌરી બફૌરી મગમેથી વડી
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinबड़ी
kanಸಂಡಿಗೆ
kasبٔڑی , بٔری
kokवडी
malവട
oriବଡ଼ି
panਬੜੀ
tamவிடாட்
telమినపగారె
urdبڑی , برِی , بروری
તે મેવો કે મીઠાઈ જે લગ્ન પછી વર પક્ષ તરફથી કન્યાવાળાને ત્યાં મોકલવામાં આવે છે.
Ex. માધુરીની માંએ બધાને ત્યાં બરી મોકલાવી.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
malമറുവീട് പലഹാരം
marबरी
oriଭାର ଜିନିଷ
urdبڑی
એક પ્રકારનું ઘાસ
Ex. મંગલા ચારા માટે બરી કાપી રહી હતી.
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবারী
kasبٔری
malബരി
oriବରୀଘାସ