Dictionaries | References

બુંદેલખંડ

   
Script: Gujarati Lipi

બુંદેલખંડ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  મધ્ય ભારતનું એક ક્ષેત્ર જે મધ્ય પ્રદેશ રાજ્યના ઉત્તર-પૂર્વમાં સ્થિત છે   Ex. બુંદેલખંડમાં મધ્યપ્રદેશના રીવા, સતના વગેરે સહિત છ જિલ્લા, ઉત્તરપ્રદેશના ઉત્તરી અને દક્ષિણી સોનભદ્ર જિલ્લો તથા અલ્હાબાદનું ક્ષેત્ર આવે છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ઉત્તર-પ્રદેશ અને મધ્ય-પ્રદેશનો એ ભાગ જેમાં જાલૌન, ઝાંસી, હમીરપુર, લલિતપુર, મહોબા, બાંદા વગેરે જિલ્લાઓ પડે છે   Ex. તે બુંદેલખંડનો રહેવાસી છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP