એક ઘાટા લીલાં રંગનું અનાજ કે જેની દાળ બને છે
Ex. મગની દાળ મને ખૂબ જ પસંદ છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdमुगु
benমুগ
hinमूँग
kanಹೆಸರುಕಾಳು
kasمۄنٛگہٕ دال
kokमूग
malചെറുപയറ്
marमूग
mniꯍꯋꯥꯏ꯭ꯃꯨꯛ
nepमुङ
oriମୁଗ
panਮੂੰਗੀ
sanमुद्गः
tamபாசிப்பயிறு
telపెసర
urdمونگ ,
એક નાનો છોડ
Ex. ખેડૂત ખેતરમાં મગની સિંચાઈ કરી રહ્યો છે.
ONTOLOGY:
झाड़ी (Shrub) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmমগুমাহ
bdमुगु
kasمۄنٛگہٕ کُلۍ , مۄنٛگ
malചെറുപയര്
mniꯃꯨꯒ
tamவேர்கடலை
urdمونگ
ધાતુ, ચિનાઈ માટી વગેરેનું બનેલું એક ગોળાકાર અને હાથાવાળું પાત્ર
Ex. મગમાં રાખેલું દૂધ ઢોળાઈ ગયું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinमग
kokमग
malമഗ്ഗ്
oriମଗ
panਮੱਗ
tamமக்
urdمَگ