બીમારી, માનસિક અસ્થિરતા વગેરેને કારણે ઉત્પન્ન એ અવસ્થા જેમાં કોઇ એ સાંભળે કે જુએ જે વાસ્તવમાં નથી હોતું
Ex. વૃદ્ધાવસ્થાને કારણે દાદાજીને મતિભ્રમ થઇ જાય છે.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મતિભ્રાંતિ મતિ-ભ્રમ મતિ-ભ્રાંતિ
Wordnet:
benমতিভ্রম
hinमतिभ्रम
kokमतीभ्रंश
oriମତିଭ୍ରମ
sanमतिभ्रमः
urdواہمہ