પોતાને શુદ્ધ કરવા માટે તીર્થ વગેરેનું જળ પોતાની ઉપર છાંટવાની ક્રિયા
Ex. પૂજા પહેલા માર્જન કરવામાં આવે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ભૂલ, દોષનો પરિહાર
Ex. સ્વ માર્જન સાધનામાં સહાયક થાય છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)