કોઇ વસ્તુનો એ ગુણ, યોગ્યતા કે ઉપયોગિતા જેના આધારે તે વસ્તુનું આર્થિક મૂલ્ય આંકવામાં આવે છે
Ex. હીરાનું મૂલ્ય ઝવેરી જ જાણે છે.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મૂલ મોલ કિંમત કીમત
Wordnet:
hinमूल्य
kasمۄل , قۭمَت
kokमोलावणी
malവിലനിര്ണ്ണയം
nepमूल्य
oriମୂଲ୍ୟ
urdدام , مول , قیمت
માનદંડના આધારે કોઇ વસ્તુ વગેરેનું મહત્વ
Ex. નૈતિક મૂલ્યોનો દિન-પ્રતિદિન હ્રાસ થતો જાય છે./આજે માણસની કોઇ કિંમત રહી નથી.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કિંમત કીમત મોલ મૂલ
Wordnet:
kasمۄل , قۭمَت
kokमोल
urdقیمت , دام , مول