હિંદી વર્ણમાલાનો છવ્વીસમો વ્યંજન અક્ષર જેને સ્પર્શ વર્ણ તથા ઉષ્મ વર્ણની વચ્ચેનો વર્ણ હોવાને કારણે અંતસ્થ વર્ણ પણ કહેવાય છે
Ex. ય નું ઉચ્ચારણ સ્થલ તાલુ છે જે યગણનો સંક્ષિપ્ત અને સૂચક પણ મનાય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વ્યંજન અક્ષર ય વ્યંજનાક્ષર ય
Wordnet:
benয
hinय
kasے
kokय
marय
oriୟ
sanयकारः
urdی(य)