એક નાનો છોડ જેના સૂકવેલા બીજ શાક વગેરેના રૂપમાં ખાવામાં આવે છે
Ex. ખેડૂત રાજમાના ખેતરમાં ખડ કાઢી રહ્યો છે.
MERO COMPONENT OBJECT:
રાજમા
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinराजमा
kasرَزمہہ
kokराजमा
malരാജ്മാപയർ
marराजमा
oriରାଜମା
panਰਾਜਮਾ
tamராஜ்மா
urdرجما
એક છોડના સૂકવેલા બી જે ખાવામાં આવે છે
Ex. માં આજે રાજમાનું શાક બનાવી રહી છે.
HOLO COMPONENT OBJECT:
રાજમા
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)