Dictionaries | References

રાજીનામું

   
Script: Gujarati Lipi

રાજીનામું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  પત્ર જે પોતાના કાર્ય અથવા પદથી અલગ થતા સમયે અથવા એના ત્યાગના પ્રમાણસ્વરૂપે લખીને આપવામાં આવે છે   Ex. પ્રધાનમંત્રી એમનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  લેખ જેના દ્રારા વાદી અને પ્રતિવાદી એકમત થઇને કેસને ન્યાયાલયમાંથી પાછો ખેંચી લે છે   Ex. વકીલે રાજીનામા પર સહી કરાવી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  તે લેખ જેને પ્રમાણ તથા નિશ્ચયના રૂપમાં માનીને બે વિરોધી પક્ષો પરસ્પર મેળ કરી લે છે   Ex. મોટા ભાઈએ રાજીનામા પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP