noun કમ્બોડિયામાં ચાલતી મુદ્રા
Ex.
એક યૂરો લગભગ પાંચ હજાર બસો ત્રેવીશ રીલ બરાબર થાય છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdरिल
kasریٖل
kokरील
malറീയാല്
marरिएल
mniꯀꯝꯕꯣꯗꯤꯌꯥꯗ꯭ꯆꯠꯅꯕ꯭ꯁꯦꯟꯌꯦꯛ
oriରିଲ୍
tamரீல்
urdریل
noun છાયાચિત્ર યુક્ત પાતળી પ્લાસ્ટિકની પટ્ટીનું તે ગોળ ફીંડલું
Ex.
આ ફિલ્મ પંદર રીલની છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinरील
malറീൽ
oriରିଲ
panਰੀਲ
noun લાકડા, પ્લાસ્ટિક વગેરેની બનેલી તે ગોળ વસ્તુ જેના પર દોરો વગેરે લપેટવામાં આવે છે
Ex.
તમારી પાસે કોઇ નાની રીલ છે ? ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun તે રીલ જેના પર ધાગા વગેરે લપેટેલ હોય
Ex.
આ ડબ્બામાં બાર રંગના દોરાની રીલ છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : રોલ