કોઈ વસ્તુ વગેરેને શોષિત કરવાની ક્રિયા
Ex. ઝાડ જમીનમાંથી પાણી અને ખાતરનું શોષણ કરે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmশোষণ
bdसोबखांनाय
hinअवशोषण
kanಹೀರುವಿಕೆ
kasجَزٕب
kokसोकणी
malവലിച്ചെടുക്കുക
marशोषण
mniꯆꯨꯞꯁꯤꯟꯕ
nepअवशोषण
oriଶୋଷଣ
panਸੋਖਦੇ
sanशोषणम्
tamஉறிஞ்சுதால்
telపీల్చు
urdانجذاب , استحصال
દુર્બળ કે આધીન હોય તેના પરિશ્રમ, આવક વગેરેથી અનુચિત લાભ ઉઠાવવાની ક્રિયા
Ex. ઠેકેદારો દ્વારા મજૂરોનું શોષણ થઈ રહ્યું છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdसुसिनाय
benশোষণ
kanಶೋಷಣೆ
kasناجٲیِز اِستعمال
malചൂഷണം
marशोषण
mniꯃꯤꯅꯨꯡꯁꯤ꯭ꯂꯩꯇꯕꯒꯤ꯭ꯊꯧꯑꯣꯡ
panਸ਼ੋਸ਼ਣ
sanशोषणम्
tamகரக்குதல்
urdاستحصال
કામદેવનું એક બાણ
Ex. કામદેવના હાથમાં શોષણ સુસજ્જિત છે.
ONTOLOGY:
पौराणिक वस्तु (Mythological) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benশোষণ বাণ
kasشوشَن , کیشٹ
kokशोषण
marशोषण
oriଶୋଷଣ ବାଣ
panਸ਼ੋਸ਼ਣ
sanशोषणः
urdشوشن , کِیشٹ