જે ગુણો, પરાક્રમ વગેરેને કારણે સલામ કરવાને યોગ્ય હોય
Ex. સચિન ભારતનો સલામી બલ્લેબાજ છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
benনমস্য
kasسَلٲمی دَنَس لایق
kokसलामीत
panਸਲਾਮੀ
tamவணக்கத்திற்குரிய
telగౌరవించదగిన
urdسلامی
મોટા અધિકારી, માનનીય વ્યક્તિ વગેરેનું અભિવાદન જેમાં તોપ, બંદૂક વગેરે ફોડવામાં આવે
Ex. રાષ્ટ્રપતિને એકવીસ તોપોની સલામી આપવામાં આવી.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
સૈનિકો વગેરે દ્વારા એક વિશેષ પ્રકારે કોઇ મોટા અધિકારી, માનનીય વ્યક્તિ કે વસ્તુ વગેરેનું અભિવાદન
Ex. સૈનિક દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)