Dictionaries | References

સાક્ષી

   
Script: Gujarati Lipi

સાક્ષી

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેણે કોઈ ઘટના પોતાની આંખે જોઈ હોય   Ex. વકીલ ન્યાયાલયમાં સાક્ષી સાથે ખૂબ પૂછપરછ કરી રહ્યો હતો.
MODIFIES NOUN:
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 noun  જેણે કોઈ ઘટના એની આંખોથી જોઇ હોય   Ex. પોલિસ આ ખૂનના કેસમાં સાક્ષીઓ સાથે પૂછ-પરછ કરી રહી છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  કોઇ ઘટના વગેરે વિશે કોઇની સામે સાચી હકીકત કહેવી   Ex. આજ-કાલ લોકો પૈસા માટે ખોટી સાક્ષી પૂરતા હોય છે.
ONTOLOGY:
संप्रेषण (Communication)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ગવાહ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP