બારૂદ વગેરેની મદદથી કિલ્લો કે દીવાલ ઉડાવવા માટે નીચે ખોદીને બનાવેલ ઊંડો અને લાંબો ખાડો
Ex. શત્રુઓને સુરંગની જાણ થઈ ગઈ છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসুরঙ্গ
kasسُرنگ
marसुरुंग
oriସୁଡଙ୍ଗ
tamசுரங்கப்பாதை
telగూఢాచారి
urdسُرنگ , نقب
એક યંત્ર જેનાથી શત્રુના રસ્તામાં પાથરીને તેનો નાશ કરવામાં આવે છે
Ex. ઉગ્રવાદીઓએ અહીં સુરંગ પાથરી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমাইন
hinसुरंग
kasسُرنگ مایِن
kokसुरंग
oriମାଇନ
tamகண்ணிவெடி
telరహస్యఛాయాచిత్రయంత్రం
urdسُرنگ , مائن
એક પ્રકારનું આધુનિક યંત્ર જેનાથી સમુદ્રમાં શત્રુઓના જહાજના તળિયામાં છેદ કરીને તેને ડૂબાડવામાં આવે છે
Ex. શત્રુઓને સુરંગ લગાવવાનો મોકો જ નથી મળી રહ્યો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benওয়াটার গান
malസീഡ്രിൽ
tamசுரங்க்
telరహస్యఛాయాచిత్రయంత్రం
urdسُرنگ