કેટલાક સમુદ્રી કીડાઓના આંતરિક હાડકાંનો એ ઢાંચો જે કોમળ તંતુઓના પિંડના રૂપમાં હોય છે અને જેમાં ઘણાં નાના-નાના છેદ હોય છે
Ex. સ્પંજ પાણી કે બીજા પ્રવાહી પદાર્થોને શોષી લે છે અને એને દબાવાથી એ પ્રવાહી પદાર્થ એમાંથી બહાર નીકળે છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benস্পঞ্জ
hinस्पंज
kasسُپونٛج
oriସ୍ପଞ୍ଜ
urdاسپنج
પાણી કે બીજા પ્રવાહી પદાર્થોને શોષવા માટે બનેલ રબર કે સેલ્યુલોઝનું કોઇ છિદ્રદાર ઉત્પાદક
Ex. બજારમાં જાત-જાતના સ્પંજ મળે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kokस्पंज
marस्पंज
sanजलशोषणी