આચાર્યનું કાર્ય, પદ કે ભાવ
Ex. એમની આચાર્યતાને બધા સ્વીકરે છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ગુરુનું કાર્ય કે ધર્મ
Ex. તે પોતાની આચાર્યતાને માટે જાણીતા છે.
ONTOLOGY:
पेशा (Occupation) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ગુરુનું પદ
Ex. આચાર્યતાની પોતાની મહત્તા છે પણ વિરલા જ સમજી શકે છે.
ONTOLOGY:
अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)