કોઇ દુશ્ચરિત્ર વ્યક્તિએ કરેલા અત્યાર સુધીના અપરાધો અને એને મળેલી સજા વગેરેનું વિવરણ કરેલો પત્ર કે લેખ
Ex. પોલીસ કુખ્યાત અપરાધીનો ઇતિવૃત્ત જોઇ રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinइतिवृत्तक
kokइतिवृत्तक
oriଇତିବୃତ୍ତକ
sanइतिवृत्तकम्
urdجرم نامہ
એવો પત્ર જેમાં કોઇ વ્યક્તિ કે ચીજના સંબંધમાં આરંભથી અત્યાર સુધીની વાતો કાળ-ક્રમથી લખેલી હોય
Ex. મહાત્માના ઇતિવૃત્તને સમાચાર પત્રમાં છપાવવામાં આવશે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)