Dictionaries | References

ઊતરવું

   
Script: Gujarati Lipi

ઊતરવું     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
verb  સમુદ્રના પાણીમાં ઉતાર આવવો   Ex. સમુદ્ર પ્રતિદિન ચઢે અને ઉતરે છે.
HYPERNYMY:
છે
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
asmজোৱাৰ পৰা
bdसेम
benভাটা আসা
hinउतरना
kanಕೆಳಗೆ ಇಳಿ
kasہَمُن
kokसुकती येवप
malവേലിയിറങ്ങുക
mniꯏꯍꯟ꯭ꯍꯟꯕ
oriଭଟ୍ଟା ପଡ଼ିବା
verb  કોઇ અંકિત નિયત કે સ્થિર સ્તરથી નીચે આવવું   Ex. બાળકનું ભણવાનું સ્તર ઊતરી રહ્યું છે. / અચાનક ગવૈયાનો સ્વર ઊતરી ગયો.
HYPERNYMY:
ઉતરવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
kanಕೆಳಗೆ ಬರುವ
kokदेंवप
malഅവരോഹണത്തിൽ എത്തുക
panਗਿਰਣਾ
verb  શરીર પર ધારણ કરેલી કે પહેરેલી ચીજને ત્યાંથી દૂર કરતાં અલગ થવી   Ex. શું તમારા કપડાં, જૂતાં અને મોજાં ઊતરી ગયાં ?
CAUSATIVE:
ઉતારવું
HYPERNYMY:
છૂટા પડવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
કાઢવું ખોલવું
Wordnet:
kanಹೊರೆಟು ಹೋಗು
kasکَڑٕنۍ
panਉਤਾਰਣਾ
tamகழட்டு
urdاترنا , نکلنام , کھلنا
verb  વર્ષ, માસ વગેરેનું અંત તરફ હોવું કે આવવું   Ex. હવે કૃષ્ણ પક્ષ ઊતરી રહ્યો છે.
HYPERNYMY:
પતી જવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
bdजोबनाय फारसे सफै
kasنیرُن
malഅവസാനിപ്പിച്ചുകൊണ്ടിരിക്കുക
verb  કોઇ પ્રકારના આવેશનું મંદ પડીને શાંત કે સમાપ્ત થવું   Ex. પિતાજીનો ગુસ્સો હજુ સુધી નથી ઊતર્યો. / એની વૃધ્ધાવસ્થામાં પણ ભણવાની ચાનક નથી ઊતરી.
HYPERNYMY:
પડવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
benকমে যাওয়া
urdاترنا , ٹھنڈاہونا
verb  ફળો, ફૂલો વગેરેનું સારી રીતે પાકીને કે ખીલી ચૂક્યા બાદ સડવા તરફ પ્રવૃત્ત થવું   Ex. કાલ સુધી આ કેરી ઊતરી જશે. / શાક ઊતરી ગયું છે.
HYPERNYMY:
સડો
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
malഅഴുകുക
tamஇறங்கு
verb  કેટલાંક વાજીંત્રોને જેટલાં કસેલા, ચઢેલા કે તાણેલાં રહેવા જોઇએ એનો કસાવ કે તણાવનું કમ થવું   Ex. જ્યારે ઢોલ, તબલાં, સારંગી વગેરે ઊતરી જાય તો એને તરત કસ કે ચઢાવી લેવું જોઇએ.
HYPERNYMY:
ઘટવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
SYNONYM:
ઢીલું પડવું ઢીલું હોવું
Wordnet:
benছই পড়া
hinउतरना
kasڈیول گَژُھن , یَلہٕ گَژُھن
kokदेंवप
malഅയവ്
panਢਿੱਲਾ ਹੋਣਾ
telవదులు
urdاترنا , ڈھیلا پڑنا , ڈھیلا ہونا
adjective  ક્રમશ: તૈયાર થનાર કે બનનાર વસ્તુઓનું તૈયાર થઈ કે બનીને કામમાં આવવા કે બજારમાં જવા યોગ્ય થવું   Ex. બગીચાના વૃક્ષ-છોડ ઉપરથી ફળ-ફૂલ ઉતરી રહ્યા છે./વણકરની હાથશાળ પરથી કાપડના વીંટા અને ધોતી ઊતરી રહી છે.
HYPERNYMY:
હોવું
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
benপ্রস্তুত হওয়া
kasوالُن , والان
panਉਤਰਨਾ
tamவிழக்கூடிய
telతయారగుట

Related Words

ઊતરવું   પાર ઊતરવું   ہَمُن   ছই পড়া   জোৱাৰ পৰা   ভাটা আসা   सुकती येवप   ଭଟ୍ଟା ପଡ଼ିବା   ਢਿੱਲਾ ਹੋਣਾ   വേലിയിറങ്ങുക   ಕೆಳಗೆ ಇಳಿ   അയവ്   ಸಡಿಲವಾಗು   ਉਤਰਨਾ   இறக்கு   ఎగసిపడు   उतरना   اترنا   सेम   ઢીલું પડવું   ઢીલું હોવું   देंवप   இறங்கு   వదులు   ખોલવું   કાઢવું   હિલાલ્ શુક્લ પક્ષની શરુના ત્રણ-ચાર દિવસનો મુખ્યત   ନବୀକରଣଯୋଗ୍ୟ ନୂଆ ବା   વાહિની લોકોનો એ સમૂહ જેની પાસે પ્રભાવી કાર્યો કરવાની શક્તિ કે   સર્જરી એ શાસ્ત્ર જેમાં શરીરના   ન્યાસલેખ તે પાત્ર કે કાગળ જેમાં કોઇ વસ્તુને   બખૂબી સારી રીતે:"તેણે પોતાની જવાબદારી   ਆੜਤੀ ਅਪੂਰਨ ਨੂੰ ਪੂਰਨ ਕਰਨ ਵਾਲਾ   బొప్పాయిచెట్టు. అది ఒక   लोरसोर जायै जाय फेंजानाय नङा एबा जाय गंग्लायथाव नङा:"सिकन्दरनि खाथियाव पोरसा गोरा जायो   आनाव सोरनिबा बिजिरनायाव बिनि बिमानि फिसाजो एबा मादै   भाजप भाजपाची मजुरी:"पसरकार रोटयांची भाजणी म्हूण धा रुपया मागता   नागरिकता कुनै स्थान   ३।। कोटी      ۔۔۔۔۔۔۔۔   ۔گوڑ سنکرمن      0      00   ૦૦   ୦୦   000   ০০০   ૦૦૦   ୦୦୦   00000   ০০০০০   0000000   00000000000   00000000000000000   000 பில்லியன்   000 மனித ஆண்டுகள்   1                  1/16 ರೂಪಾಯಿ   1/20   1/3   ૧।।   10   १०   ১০   ੧੦   ૧૦   ୧୦   ൧൦   100   ۱٠٠   १००   ১০০   ੧੦੦   ૧૦૦   ୧୦୦   1000   १०००   ১০০০   ੧੦੦੦   ૧૦૦૦   ୧୦୦୦   10000   १००००   ১০০০০   ੧੦੦੦੦   ૧૦૦૦૦   ୧୦୦୦୦   100000   ۱٠٠٠٠٠   १०००००   ১০০০০০   ੧੦੦੦੦੦   
Folder  Page  Word/Phrase  Person

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP