noun ઝાડની ડાળીઓ, પાંદડાઓ વગેરેમાંથી નીકળેલો અણીદાર ભાગ જે સોય સમાન હોય છે
Ex.
તેના પગમાં કાંટો પેસી ગયો છે. HOLO COMPONENT OBJECT:
કાંટાળી વનસ્પતિ
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
શૂળ શૂલ ફાંસ કંટક
Wordnet:
asmকাঁইট
bdसु
benকাঁটা
hinकाँटा
kanಮುಳ್ಳು
kokकांटो
malമുള്ള്
marकाटा
mniꯇꯤꯡꯈꯡ
oriକଣ୍ଟା
panਕੰਡਾ
sanकण्टकः
tamமுள்
telముళ్ళు
urdکانٹا , خار ,
noun માછલીના શરીરની અંદર મળતી કાંટા જેવી અસ્થિ
Ex.
માછલી ખાતી વખતે રામૂના મોઢામાં કાંટો વાગી ગયો. HOLO COMPONENT OBJECT:
માછલી
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કાંટા મત્સ્ય કંટક
Wordnet:
asmকাঁইট
bdना सु
benকাঁটা
hinकाँटा
kanಮೀನಿನ ಮುಳ್ಳು
malമുള്ള്
oriକଣ୍ଟା
sanमत्स्यकण्टकः
telముల్లు
urdکانٹا , مچھلی کاکانٹا
noun કોઇ ઉપકરણ વગેરેમાં તાર કે કાંટો જે કોઇ વુશેષ પરિમાણ, અંક, દિશા વગેરેનો સૂચક હોય
Ex.
આ ઘડિયાળનો કલાકનો કાંટો બંધ છે. Wordnet:
kasموٚہ
mniꯀꯇꯥ
nepसुइ
sanसूचनादण्डः
noun ઘડિયાળની ઉપરની બાજુનું કાંટા જેવું પાતળું ઉપકરણ જે સમયને સૂચિત કરે છે
Ex.
ઘડિયાળનો કાંટો જોઇને કામ કરો. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmঘড়ীৰ কাটা
bdघरि काटा
benঘড়ির কাঁটা
hinघड़ी सूई
kanಗಡಿಯಾರದ ಮುಳ್ಳು
kasگَرِ ہِٕنٛدۍ مٔہۍ
kokघडयाळीचे कांटे
malഘടികാര സൂചി
marघड्याळाचा काटा
mniꯘꯔꯤꯒꯤ꯭ꯃꯆꯩ
oriଘଣ୍ଟାକଣ୍ଟା
panਸੂਈ (ਘੜੀ ਵਾਲੀ)
sanघटीयन्त्रसूचिः
tamகடிகாரமுள்
telగడియారపుముల్లు
urdگھڑی کی سوئی , گھڑی کا کانٹا
noun કોઇ માપક ઉપકરણમાં લાગેલો લાંબો, પાતળો, અણીદાર ભાગ જે કોઇ માપને દર્શાવે છે
Ex.
હોકાયંત્રનો કાંટો ઉત્તર-દક્ષિણ દિશા બતાવે છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmকাঁটা
bdकम्फास सु
hinकाँटा
kanಮುಳ್ಳು
kasسٕژَن , کانٛٹہٕ
mniꯀꯝꯄꯥꯁꯀꯤ꯭ꯃꯆꯩ
noun ત્રિશૂલ જેવું એક ઉપકરણ જેનાથી લોકો ભોજન કરે છે
Ex.
કાંટા, છરીથી ભોજન કરવાનું બધાને આવડતું નથી. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdसुनि सामस
kanರ್ಫೋಕ್
malമുള്ള്
mniꯐꯣꯔꯛ
nepकाँटा
panਕਾਂਟਾ
tamமுள் கரண்டி
telస్పోర్క్
urdکانٹا
See : ત્રાજવું, ગલ, ખીલી, શૂળી