Dictionaries | References

કેન્દ્ર

   
Script: Gujarati Lipi

કેન્દ્ર     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  એ વસ્તુ જેમાં તમારી રુચિ હોય કે જેની પર તમારું ધ્યાન કેન્દ્રિત હોય   Ex. મેદાનમાં રમી રહેલા ખેલાડી દર્શકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કેંદ્ર
Wordnet:
kanಕೇಂದ್ರಬಿಂದು
oriକେନ୍ଦ୍ର
sanआकर्षणकेन्द्रम्
noun  જન્મકુંડળીમાં ગ્રહોનું પહેલું, ચોથું, સાતમું અને દસમું સ્થાન   Ex. જ્યોતિષી કેન્દ્રને શુભ ફળદાયી બતાવી રહ્યા છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
કેંદ્ર
Wordnet:
sanकेन्द्रम्
noun  દેશને ચલાવનારી સરકાર જેનું મુખ્યાલય દેશની રાજધાનીમાં હોય છે   Ex. કેન્દ્ર કિસાનો માટે નવી-નવી યોજનાઓ લાગુ કરી રહી છે.
SYNONYM:
કેન્દ્રીય સરકાર કેંદ્રીય સરકાર
Wordnet:
kasمَرکَزٕچ سرکار , مَرکِزٕچ حکوٗمَت
kokकेंद्र
oriକେନ୍ଦ୍ର
panਕੇਂਦਰ
sanकेन्द्रशासनम्
See : વચ્ચે, મધ્યબિંદુ, મધ્ય, સંઘ, નાભિ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP