Dictionaries | References

ગાળવું

   
Script: Gujarati Lipi

ગાળવું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 verb  કૂવામાંથી જૂનું ખરાબ પાણી કાઢીને એમાં ઉપરથી પડેલી માટી, કચરો વગેરેની સફાઇ કરવી   Ex. ગામના એકમાત્ર કૂવાને ગાળવાનો છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  પ્રવાહી પદાર્થને પાતળા કપડાંથી કે ગળણીમાંથી કાઢવું જેથી કચરો ઉપર જ રહી જાય   Ex. માતા ગરણીથી ચા ગાળી રહી છે.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
   see : ગુજારવું, છણવું

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP