કેટલાક છોડવાઓનો તે ભાગ જેમાં બી હોય છે
Ex. કપાસ, અફીણ વગેરેમાં ડોડા હોય છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ડોડો ડૂંડું ડોડી ડોડવું
Wordnet:
benবীজকোষ
hinडोंड़ा
kanಹತ್ತಿ ಬೀಜ
kokबोंडां
malകായ്
marबोंड
oriସୋରା
tamமகரந்தம்
urdڈونڈا , ڈوڈی , ڈوڈا
ભારતના જમ્મૂ અને કાશ્મીર પ્રાંતનું એક શહેર
Ex. ડોડા શહેરમાં થયેલ હત્યાકાંડની સૌએ નિંદા કરી.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benডোডা
hinडोडा
kasڈوڑا , ڈوڑا شہر
marदोडा
oriଡୋଡ଼ା ସହର
panਡੋਡਾ
sanडोडानगरम्
tamடோடா
urdڈوڈاشہر , ڈوڈا