સદાને માટે પરિત્યાગ
Ex. એને ઘર-પરિવારની તિલાંજલિથી શું મળ્યું.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benজলাঞ্জলি
kokसर्वसंगपरित्याग
marतिलांजली
કોઇના મૃત્યુ પર અંજલીમાં તલ અને જળ લઈને એના નામથી છોડવાની ક્રિયા
Ex. બધા લોકો ઘાટ પર તિલાંજલિ આપવા ગયા છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benতিলাঞ্জলী
hinतिलांजलि
malബലിതര്പ്പണം
marतिलांजली
oriତିଳତର୍ପଣ
panਤਿਲਾਂਜਲੀ
urdتلانجلی