Dictionaries | References

નકલ

   
Script: Gujarati Lipi

નકલ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  બીજાના આકાર અથવા પ્રકાર પ્રામાણે બનાવવામાં આવેલી વસ્તુ   Ex. ઔરંગાબાદની પત્નીનો મકબરો તાજમહેલની પ્રતિકૃતિ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  પુસ્તક કે સમાચાર-પત્રની નકલ   Ex. દરરોજ સમાચાર પત્રોની કેટલીય પ્રતો વેચાય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  તલાટીની પાસે રહેનારી (ખાસ કરીને કિસાન વગેરેના) ખાતાની નકલ કે પ્રતિલિપિ જેમાં એ લખેલું હોય છે કે કઇ સાલમાં કયા ખેતરનો માલિક કોણ હતો અને એણે કેટલું જોતર-વાવેતર કર્યું હતું   Ex. કિસાન નકલ લેવા માટે તલાટી પાસે ગયો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benহিসাবের খাতা
malറിക്കാര്ഡിന്റെ പകര്പ്പ്
mniꯆꯦ ꯆꯥꯡꯒꯤ꯭ꯗꯨꯄꯂ꯭ꯤꯀꯦꯠ꯭ꯀꯣꯄꯤ
 noun  કોઇ શબ્દ, વાક્ય, લેખ વગેરેને જોઇને એને અક્ષરશ: લખવાની ક્રિયા   Ex. શિક્ષકે બે પરીક્ષાર્થીઓને નકલ કરતા પકડ્યા.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
Wordnet:
 noun  કોઇના હાવ-ભાવ અથવા વાત-ચીતનું સારી રીતે કરવામાં આવતું અનુકરણ   Ex. નાનું બાળક પોતાના દાદાની નકલ કરી રહ્યું છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : કૉપી, પ્રતિ, અનુકરણ, અનુગમન, નકલ કરવી, પ્રતિરૂપ
   see : અંધાનુકરણ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP