Dictionaries | References

નટસાલ

   
Script: Gujarati Lipi

નટસાલ     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  શરીરમાં ચુભેલા કાંટાનો એ ભાગ જે તૂટીને શરીરની અંદર જ રહી ગયો હોય   Ex. શ્યામા સોયની મદદથી નટસાલને કાઢવાનો પ્રયત્ન કરી રહી છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
hinनटसाल
kasکوٚنڈ
kokशल्य
malഉള്ളില്‍ തറഞ്ഞിരിക്കുന്ന മുള്ള്
marकाट्याचे टोक
oriଖୁଞ୍ଚା
panਨਟਸਾਲ
tamஉடம்பில் குத்திய முள்ளின் உட்பகுதி
urdکانٹےکا ٹکڑا
noun  બાણની ફલ જે તૂટીને શરીરની અંદર જ રહી ગઈ હોય   Ex. પશુ-ચિકિત્સકે શલ્યક્રિયા દ્વારા હરણના પેટમાંથી નટસાલને બહાર કાઢી.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
benনটসাল
kasکانہٕ پھل , پھل
oriଭଙ୍ଗାତୀର
tamஉடம்பில் தைத்த அம்பின் உட்பகுதி
urdتیرکاٹکڑا
noun  શરીરમાં ચુભેલી એ ફાંસ જે બહુ નાની હોવાથી કાઢી શકાતી નથી   Ex. લાકડું ફાડતી વખતે મારા હાથમાં એક નટસાલ પેસી ગઈ.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kokकूस
malഉള്ളില്‍ തറഞ്ഞിര്‍ക്കുന്ന ആര്‍
urdلکڑی کاٹکڑا
noun  એ સણકો કે માનસિક વ્યથા જે કાયમી તો ન રહે પણ સમયે--સમયે કોઇ વાત કે મનુષ્યના સ્મરણથી થાય   Ex. નટસાલ ક્યારેક-ક્યારેક મને ઉદાસ કરી દે છે.
ONTOLOGY:
मानसिक अवस्था (Mental State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
ફાંસ
Wordnet:
malവേദനിപ്പിക്കുന്ന ഓര്‍മ്മകള്‍
oriପୀଡ଼ାଦାୟକ ସ୍ମୃତି
panਨਟਸਾਲ
tamபழைய எண்ணம்
urdپھانس , خلش , روحانی تکلیف

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP