ધાતુની તે નળી જેનાથી શહેરોમાં ઘેર-ઘેર નહાવા-ધોવા, પીવા વગેરેનું પાણી પહોંચે છે
Ex. હજી સુધી નળમાં પાણી આવ્યું નથી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmপানী নলী
bdपाइब
benনল
hinनल
kanನಲ್ಲಿ
kasنٔلۍ
kokनळ
malകുഴല്
marजलवाहिनी
mniꯇꯣꯇꯤ꯭ꯄꯥꯏꯞ
oriନଳ
panਟੂਟੀ
sanजलमोचिका
telగొట్టం
urdنلی , نل
નૈષધ દેશના રાજા વીરસેનનો પુત્ર
Ex. નળના લગ્ન વિદર્ભ નરેશ ભીમસેનની પુત્રી દમયંતી સાથે થયા હતા.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
પાણીની નળીનો એ ભાગ જ્યાં ટોટી લાગેલી હોય છે અને જેનો પેચ દબાવા કે ઘુમાવવાથી પાણી નીકળે છે.
Ex. નળને ચાલુ ન રાખવો જોઇએ.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)