verb કોઇની તરફ આગળ વધેલું હોવું
Ex.
આ મેજનો ખૂણો થોડો નીકળ્યો છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
bdओंखार
benবেরিয়ে থাকা
kanಹೊರಗೆ ಬರು
malനീണ്ടു നില്ക്കുക
marबाहेर निघणे
mniꯍꯦꯗꯣꯛꯄ
oriବାହାରିବା
verb કોઇ નવી વસ્તુ તૈયાર થવી કે નવી વાતની ખબર પડવી
Ex.
ટાટાની કારના ચાર નવા મૉડલ નીકળ્યા છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
asmউলিওৱা
benবার হওয়া
kanಆವಿಷ್ಕಾರಿಸು
mniꯄꯨꯊꯣꯛꯄ
nepनिकाल्नु
panਨਿਕਲਣਾ
urdنکلنا , ایجادہونا
verb હિસાબ થતાં કેટલુંક ધન કોઇના માથે આવવું
Ex.
તમારી પાસે મારા પાંચ રૂપિયા નીકળે છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
benধার থাকা
kanಜವಾಬ್ದಾರಿಯಲ್ಲಿರು
kasنیران
marयेणे असणे
mniVꯆꯥꯎꯕ
tamவைத்திரு
verb મેલ કે દળ વગેરેમાંથી અલગ થવું
Ex.
એ કોંગ્રેસમાંથી નીકળી ગયો. ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
SYNONYM:
અલગ થવું પૃથક થવું હટવું
Wordnet:
bdओंखार
benবেরিয়ে যাওয়া
hinनिकलना
kanಬೇರೆಯಾಗು
kasالگ گَژُھن
kokभायर सरप
malപുറത്താവുക
marबाहेर पडणे
mniꯇꯣꯛꯄ
nepनिस्कनु
oriବାହାରିଯିବା
panਨਿਕਲਣਾ
urdنکلنا , الگ ہوناعلیحدہ ہونا , علیحدگی اختیارکرنا , کنارہ کشی اختیارکرنا
verb પ્રચલિત કે ચાલું હોવું
Ex.
અહીં તો રોજ નવી-નવી ફેશનના કપડાં નીકળે છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
kanಹೊರ ಬರು
mniꯊꯣꯛꯂꯛꯄ
urdنکلنا , سامنےآنا
verb દાણા કે ઘા રૂપે શરીર પર ઉપસવું
Ex.
ગરમીના દિવસોમાં શુભમના શરીર પર અળાઈ નીકળે છે. ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
Wordnet:
benবের হওয়া
kanಎಳು
malപൊന്തി വരിക
mniꯐꯨꯔꯤ꯭ꯊꯣꯛꯄ
sanस्फुट्
tamதோன்று
telబయటికివచ్చు
urdنکلنا , پھوٹنا , پھلنا
verb કોઇ અંકિત ચિહ્ન વગેરેનું ન રહેવું
Ex.
સર્ફથી કપડાના ડાઘ, ધબ્બા નીકળી જાય છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
નીકળી જવું દૂર થવું
Wordnet:
asmগুচা
bdखार
benওঠা
kanಹೊರಟು ಹೋಗು
kasژَلُن
malനീക്കം ചെയ്യുക
oriଛାଡ଼ିଯିବା
panਮਿਟਣਾ
tamமறை
telపోవుట
urdچھوٹنا , چھوٹ جانا , مٹنا , نکلنا , ہٹنا , اڑنا
verb કોઇ ચિહ્ન વગેરેનું ઉપસવું
Ex.
અત્યાધિક ગરમીને કારણે શરીરમાં અળાઇઓ નીકળી છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
Wordnet:
bdबेर
hinउठना
kasنیرُن
malപൊന്തുക
panਉੱਠਣਾ
urdنکلنا , نکل آنا , اٹھنا , ابھرنا
verb બહાર આવવું
Ex.
સાપ દરમાંથી નીકળ્યો. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
બહાર આવવું નિર્ગત થવું
Wordnet:
asmওলোৱা
bdओंखार
benবেরিয়ে আসা
hinनिकलना
kanಹೊರಗೆ ಬಾ
kokभायर येवप
malപുറത്തുവരുക
marनिघणे
mniꯊꯣꯛꯂꯛꯄ
nepनिस्किनु
oriବାହାରିବା
panਨਿਕਲਣਾ
sanविनिष्क्रम्
telబయటకువచ్చు
urdنکلنا , باہرآنا
verb ચોંટેલી, જોડેલી કે જોડાયેલી ચીજ વગેરેનું જૂદું થવું
Ex.
ખમીસનું બટન નીકળી ગયું છે./ ચોપડીના પાના નીકળી રહ્યા છે./ ભેજને કારણે દીવાલ પરનું પ્લાસ્ટર ઉખડી રહ્યું છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
અલગ થવું પૃથક થવું તૂટવું ઉખડવું ઉકલવું
Wordnet:
asmএৰাই যোৱা
benবেরোনো. আলাদা হওয়া
hinनिकलना
kanಕಿತ್ತು ಬರು
kasپُھٹُن
kokतुटप
malഇളകിപോവുക
nepखुस्किनु
oriପୃଥକ ହେବା
panਨਿਕਲਣਾ
sanपृथग्भू
tamபிய்
urdنکلنا , ٹوٹنا , الگ ہونا , اکھڑنا , ادھڑنا , پامال ہونا , تباہ ہونا
verb પોતાના ઉદ્ગમ સ્થાનથી પ્રગટ થવું
Ex.
ગંગા ગંગોત્રીમાંથી નીકળે છે. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
પ્રાદુર્ભાવ થવો આવિર્ભાવ ઉત્પન્ન થવું ઉત્પત્તિ થવી ઊગમ થવો પ્રાકટય થવું
Wordnet:
asmওলোৱা
bdओंखारबो
hinनिकलना
kanಉಗಮಿಸು
kokसुरू जावप
marउगम पावणे
mniꯍꯧꯔꯛꯄ
nepनिस्कनु
oriବାହାରିବା
sanप्रभू
urdنکلنا , بہنا
verb પ્રમાણિત થવું કે સાબિત થવું
Ex.
છેવટે મારી વાત સાચી નીકળી. ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
સાબિત થવું સિદ્ધ થવું પુરવાર થવું ઠરવું
Wordnet:
asmহোৱা
bdनुजा
benপ্রমাণিত হওয়া
hinनिकलना
kanಸಾಭೀತಾಗು
kokखरें थारप
malഭവിക്കുക
mniꯑꯣꯏꯕ
nepसाँचो हुनु
oriସତ ହେବା
panਨਿਕਲਣਾ
sanसिध्
telనిజంచేయు
urdنکلنا , ثابت ہونا , تصدیق ہونا
verb અનાયાસ બોલાઇ જવું
Ex.
ગોળી વાગતાં જ ગાંધીજીના મુખે હે રામ ! શબ્દ નીકળ્યો./ સાપને જોઇને બાળકના મુખમાંથી ચીસ નીકળી. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benবের হওয়া
kokयेवप
sanमुखात् निःसृ
urdنکلنا
See : ઊગવું, ગુજરવું, પ્રસ્થાન કરવું, પ્રસ્થાન, છૂટવું, છુટવું