|
verb એક સ્થાનથી પડીને, ઉછળીને કે કોઈ પ્રકારે બીજા સ્થાન પર પહોંચવું કે સ્થિત થવું
Ex. ઝાડની નીચે બહુ મહુડાં પડેલાં છે.
ENTAILMENT: પ્રસ્થાન કરવું ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) Wordnet: asmপৰা hinपड़ना kasپِیوٚن malവീണു കിടക്കുക marपडणे telపడు urdپڑنا , گراہونا verb દુ:ખ, ભાર, કષ્ટ વગેરે ઉપર આવવું
Ex. એના પર એટલી મુશ્કેલીઓ પડી, તો પણ તે ન ડગ્યો.
ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) Wordnet: benএসে পড়া kanಕುಸಿದುಬೀಳದೆ ಇರು kasپیوٚن malവന്ന് ഭവിക്കുക marओढावणे mniꯇꯥꯕ panਪੈਣਾ urdپڑنا , بکھرنا verb કોઇનું ઘરમાં નવરા રહેવું
Ex. એ દિવસભર ઘરમાં જ પડ્યો રહે છે, કશું કામ કરતો નથી.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: asmপৰা kanಕುಕ್ಕರಿಸು kasگَرِ بِہُن malമടിപിടിച്ചിരിക്കുക mniꯇꯥꯗꯨꯅ꯭ꯂꯩꯕ oriପଡ଼ିବା panਪਏ ਰਹਿਣਾ tamகிட telవృధాగా పడిఉండు urdپڑنا , بےکارپڑےرہنا verb બીમાર થઇને પથારીમાં રહેવું
Ex. રઘુનાથ મહિનાથી ખાટલામાં પડ્યો છે.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: bdगोग्लै hinखाट पर पड़ना kanಬಿದ್ದಿರು kasپیٚتھ kokपडप malകിടപ്പിലാവുക marपडणे mniꯇꯥꯗꯨꯅ꯭ꯂꯩꯕ tamநோயில் படு telపడు urdپڑنا , پڑےرہنا verb આવશ્યક્તા કે ગરજ હોવી
Ex. અમારે શું પડી છે કે વચમાં બોલીએ.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: asmপৰা kanಅವಶ್ಯಕತೆ ಇರು kasمجبوٗری malആവശ്യപ്പെടുക mniꯏꯊꯧ꯭ꯇꯥꯕ nepदर्कार panਲੋੜ tamதேவைப்படு telఅవసరమగు urdپڑنا , مداخلت کرنا verb વચમાં આવવું કે આવી જવું
Ex. આ અમારો અંગત મામલો છે, તમે વચમાં ના પડો.
Wordnet: kanಮಧ್ಯದಲ್ಲಿಬರು kasمنٛز ووتُھن malഇടയില് വരിക marपडणे tamதலையிடு telదూరు urdپڑنا verb કીમતના બદલામાં મળવું કે પ્રાપ્ત થવું
Ex. આ કાર તમને કેટલામાં પડી ?
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: malവിലയാവുക tamசெய் urdپڑنا , لاگت آنا verb પ્રવેશ થવો
Ex. ઘીમાં માંખ પડી ગઇ છે.
ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) Wordnet: kasمنٛز kokपडप urdپڑنا , مدغم ہونا verb ધૂન હોવી
Ex. એને તો બસ, ખાવાની જ પડી હોય છે.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: bdनांथाबना था ben(মন)পড়ে থাকা kasفِکِر malമുഴുകിയിരിക്കുക marमग्न असणे oriଲାଗିବା tamவிழுந்துகிட urdپڑنا , خیال رہنا verb કોઇ જાતની સહાયતા વિના પોતાની રીતે થઇ જવું
Ex. હવા ધીમી પડી ગઇ છે.
ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) Wordnet: benহয়ে পড়া malശാന്തമാകുക oriହୋଇଯିବା tamவலுவிழு telవీయు urdپڑنا , ہونا verb ટેવ પડવી
Ex. એને દારૂ પીવાની ટેવ પડી ગઇ.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: hinलत पड़ना malശീലമാവുക marलागणे mniꯍꯩꯅꯕꯤ꯭ꯑꯣꯏꯕ tamபழக்கம் ஏற்படு urdپڑنا , لگنا verb આબેહૂબ હોવું
Ex. મનોજ એકદમ એની માં પર પડ્યો છે.
ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) Wordnet: bdला ben(কারও)মতো হওয়া kanಪ್ರತಿರೂಪವಾಗು malപകര്പ്പാ യിരിക്കുക mniꯃꯥꯅꯕ tamஒத்திரு urdپڑنا , عکس آنا verb પડેલું કે નાખેલું હોવું
Ex. શાકમાં મીઠું પડી ગયું છે.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: bdहो marटाकले असणे tamபோடு urdپڑنا , ڈلنا verb ઉગ્રતા ઓછી થવી કે શાંત થવું
Ex. મોસમમાં વધારે બફારો છે તથા હવા પણ પડી ગઇ છે. / ક્રોધિત ભીડને જોઇને નેતાજી શાંત થઇ ગયા.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: asmশান্ত হোৱা bdसिरि जा benশান্ত হওয়া hinशांत होना kanಶಾಂತವಾಗಿರು kokथंड पडप malശക്തി കുറയുക marशांत होणे mniꯑꯏꯊꯕ nepपटाउनु oriଶାନ୍ତ ହୋଇଯିବା panਸ਼ਾਤ ਹੋਣਾ tamதீர்த்து வை telశాంతపరుచు urdتھم جانا , خاموش ہونا , پٹانا verb દૃષ્ટિગોચર થવું કે દેખાવું
Ex. તમારી વાતોની તેની ઉપર ખરાબ અસર પડી રહી છે.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: bdनु kanಬೀರು kasپِیٚون , لَبنہٕ یُن kokजाणवप panਪੈਣਾ urdپڑنا , دکھنا verb ક્રિકેટની રમતમાં વિકેટ પડવી એટલે કે બેટિંગ કરનારી ટીમના ખેલાડીનું નિષ્ફળ જતાં રમતમાંથી બાદ થવું
Ex. આજે પાકિસ્તાનની ચાર વિકેટ ૮૩ રનના સ્કોર પર જ પડી ગઈ.
ONTOLOGY: कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: malതോൽക്കുക panਗਿਰਨਾ tamவீழ்ச்சியடை telపడిపోవు verb ધ્વસ્ત થવું
Ex. ભૂકંપમાં રામનું મકાન પડી ગયું.
ONTOLOGY: विनाशसूचक (Destruction) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: asmভাঙি পৰা bdजसो benভাঙা hinढहना kanಕುಸಿಯುವುದು kasڈٕہِتھ گَژُھن kokकोसळप malനിലംപൊത്തുക mniꯅꯤꯡꯈꯥꯏꯕ nepढल्नु oriଭୁଷୁଡ଼ି ପଡ଼ିବା panਢਿਹਣਾ sanअवसद् telకూలిపోవు urdگرنا , گرپڑنا , ڈھہنا verb જમીન પર પડી કે લેટી જવું
Ex. તે માફી માગવા મારા પગમાં પડ્યો.
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) Wordnet: bdगोग्लै kanಬಿಳು kasپیوٚن nepलडनु urdگرنا , گرپڑنا , گڑگڑانا verb ઉપરથી નીચે આવવું
Ex. તે ધાબા પરથી પડ્યો.
ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) Wordnet: asmপৰা kasپیوٚن malമറിയുക mniꯇꯥꯕ nepखस्नु oriପଡ଼ିବା sanपत् tamகீழேவிழுந்தான் urdگرنا noun પડવાની ક્રિયા
Ex. અગાશી પરથી એનું પડવું કોઈએ જોયું નહિ.
ONTOLOGY: कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) Wordnet: benপড়া kanಬೀಳುವುದು kokपडणी mniꯇꯥꯔꯛꯄ oriପଡ଼ିବା sanपतनम् urdگرنا , گراؤ See : ટપકવું, ઉતરવું, જામવું, રહેવું
|