noun પૃથ્વીના સ્તરનો કઠોર પિંડ કે ખંડ જે લાવા વગેરેના ઠરવાથી બને છે
Ex.
મૂર્તિકાર પથ્થરની મૂર્તિ બનાવી રહ્યો છે. HOLO PORTION MASS:
શિવલિંગ
HOLO STUFF OBJECT:
પાટી નિશાતરો પ્રસ્તર મૂર્તિ શિલા પથ્થરિયું પથરોટા અષ્ઠીલા
HYPONYMY:
ઉજૂબા શીલા ગોરો પથ્થર આધારશિલા પથ્થર નાદલી આરસપહાણ નિકષ પથરી ચકમક બાદલ પાંડુકંબલ ખરસાન ગ્રેનાઇટ સુલેમાની ઉલ્કાપાષાણ ચુંબક પથ્થર રેતાળ પથ્થર સંગખાર કર્પૂરમણિ તેલિયાપખાન આરસપથ્થર ઘોડો સરાણ શાલિગ્રામ અબરી ઍલબાસ્ટર
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પહાણ પાણો પાષાણ શિલા સંગ પાથર પાહન પખાન
Wordnet:
asmশিল
bdअन्थाइ
benপাথর
hinपत्थर
kanಕಲ್ಲು
kasکٔنۍ
kokपाशाण
malകല്ലു്
marदगड
mniꯅꯨꯡ
nepढुङ्गो
oriପଥର
panਪੱਥਰ
sanशिला
tamகல்
telరాయి
urdپتھر , سنگ , حجر
noun ઘરની સામગ્રી વગેરેના રૂપમાં ઉપયોગ થનાર એ નિશ્વિત આકારનો શિલાખંડ જે કોઇ વિશેષ ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવ્યો હોય
Ex.
આ ભવનની દીવાલો આરસના પથ્થરની બનેલી છે. HYPONYMY:
માર્ગસૂચક સ્તંભ ઇમારતી પથ્થર
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmপাথৰ
bdअन्थाय
benপাথর
hinपत्थर
kanಬಳಪದ ಕಲ್ಲು
kasکٔنۍ , کَنہِ پَل
kokफातर
malകല്ല്
mniꯑꯔꯪꯕ꯭ꯅꯨꯡ
panਪੱਥਰ
sanशिलापट्टः
tamகல்
telశిలలు
urdپتھر , چٹان , سل
See : શીલા