ગરમીના સમયમાં ચામડીનાં છિદ્રોમાંથી ઝરી નીકળતું ખારાશવાળું અને જરા ચીકણું પાણી
Ex. મજૂર પરસેવાથી તરબતર હતો.
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પ્રસ્વેદ પસીનો સ્વેદ શ્રમજલ શ્રમવારિ તનુસર અરક ઝલ્લરી
Wordnet:
asmঘাম
bdगोलोमदै
benঘাম
hinपसीना
kanಬೆವರು
kasٲرَکھ
kokघाम
malവിയർപ്
marघाम
mniꯍꯨꯃꯥꯡ
nepपसिना
oriଝାଳ
panਪਸੀਨਾ
sanस्वेदः
tamவியர்வை
telచెమట
urdپسینہ , عرق