(વ્યાકરણ) ક્રિયામાં કર્તા, કર્મ અને ભાવ અનુસાર વાક્ય-રચનાનો પ્રકાર
Ex. રામ કેરી ખાય છે, આ વાક્યનો પ્રયોગ કર્તરી છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
કોઇ વસ્તુને ઉપયોગમાં લેવાની ક્રિયા કે ભાવ
Ex. જે ઉપદેશ આપો છો તેને પ્રયોગમાં લાવો.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
કોઇ વાત જાણવા કે સમજવા માટે અથવા પરીક્ષા, તપાસ વગેરેના રૂપમાં થનાર ક્રિયાનું સાધન
Ex. અમે પ્રયોગ કરવા માટે પ્રયોગશાળામાં ગયા.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)