કોઇની પાસેથી કોઇ વસ્તુ લાવવા, બનાવડાવવા કે કોઇ કામ કરાવવા માટે તેને કહેવા કે અનુરોધ કરવાની ક્રિયા
Ex. લોકોની ફરમાઇશ પર ગાયકે ગીત સંભળાવ્યું./ તેણે નૃત્યાંગના પાસે પોતાના મનપસંદ ગીત પર નૃત્ય કરવાની ફરમાઇશ કરી.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ફરમાશ ફરમાયશ ફરમાએશ
Wordnet:
asmফৰমাইচ
benঅনুরোধ
hinफरमाइश
kasفرمٲیَش
marफर्माईश
mniꯇꯥꯍꯟꯕꯤꯅꯕ꯭ꯍꯥꯏꯖꯕꯒꯤ꯭ꯊꯕꯛ
nepअनुरोध
panਫਰਮਾਇਸ਼
telఆజ్ఞాపించుట
urdفرمائش