Dictionaries | References

માયા

   
Script: Gujarati Lipi

માયા

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  કોઈ એવું કાર્ય કે વાત જે વાસ્તવિક કે સત્ય ન રહેવા છતાં પણ સત્ય અને યોગ્ય લાગે   Ex. આપણે સાંસારિક માયામાં ફસાયેલા છીએ./ માયા દીપક નર ભ્રમિ-ભ્રમિ ઇવૈ પડંત, કહે કબીર ગુરુ ગ્યાન તે એક આધ ઉબરંત.
ONTOLOGY:
बोध (Perception)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
પ્રપંચ ઇંદ્રજાલ અવિદ્યા
Wordnet:
hinमाया
kanಜಾಲ
kasبرٛم , مایا
kokमाया
malമായ
marमाया
oriମାୟା
panਮਾਇਆ
tamமாயை
telమాయ
urdمایا , دھوکہ , فریب
 noun  ગૌતમ બુદ્ધની માં   Ex. માયા શુદ્ધોદનની પત્ની હતી.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
માયાદેવી મહામાયા
Wordnet:
benমায়া দেবী
hinमाया देवी
kasمایا دیوی , مایا , مہامایا
kokमाया
malമായാ ദേവി
marमायदेवी
oriମାୟା ଦେବୀ
panਮਾਇਆ ਦੇਵੀ
sanमायादेवी
tamமாயா
urdمایادیوی , مایا , مہامایا
 noun  એક પ્રકારની કેરી   Ex. માયાનો પાક સારો છે.
HOLO COMPONENT OBJECT:
માયા
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
માયા કેરી
Wordnet:
benমায়া আম
hinमाया
kasمایا اَمب
marमाया
oriମାୟା ଆମ୍ବ
panਮਾਇਆ
sanमाया आम्रम्
urdمایا , مایاآم
 noun  માયા કેરીનું ઝાડ   Ex. માયા માટે આ માટી સારી નથી.
MERO COMPONENT OBJECT:
માયા
ONTOLOGY:
वृक्ष (Tree)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
માયા આંબો
Wordnet:
kokमाया
oriମାୟା ଆମ୍ବଗଛ
sanमाया आम्रः
 noun  મય દાનવની પુત્રી   Ex. માયાનું લગ્ન વિશ્રવાની સાથે થયું હતું.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
kasمایا
 noun  ઇંદ્રવજ્રા નામના વર્ણવૃત્તનો એક ઉપભેદ જે ઇંદ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રાના મેળથી બને છે   Ex. માયાના બીજા તથા ત્રીજા ચરણમાં પ્રથમ વર્ણ લઘુ હોય છે.
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  એક વર્ણવૃત્ત   Ex. માયાના પ્રત્યેક ચરણમાં ક્રમમાં ભગણ, તગણ, મગણ, ભગણ અને એક ગુરુ વર્ણ હોય છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   See : માતા, લક્ષ્મી, મોહ, ગયા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP