noun ત્રણ પૈડાની એક નાની સવારી ગાડી જેને માણસ સાઇકલની જેમ પેંડલ મારીને ચલાવે છે
Ex.
વૃદ્ધ રિક્ષા ચાલક રિક્ષા ચલાવતી વખતે હાંફી રહ્યો હતો. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benরিকশা
hinरिक्शा
kanರಿಕ್ಷಾ
kokरिक्षा
malറിക്ഷ
marसायकलरिक्षा
oriରିକ୍ସା
panਰਿਕਸ਼ਾ
tamரிக்சா
telరిక్షా
urdرکشہ
noun બે પૈડાની એક સવારી ગાડી જેને એક માણસ પગપાળા જ ખેંચે છે
Ex.
આજના વૈજ્ઞાનિક યુગમાં પણ કલકત્તાની સડકો પર કેટલાક લોકો રિક્ષા ખેંચતા જોઈ શકાય છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benটানা রিক্সা
hinरिक्शा
marरिक्षा
oriରିକ୍ସା
urdرکشہ , نرگاڑی
noun ત્રણ પૈડાની એક યાંત્રિક સવારી ગાડી
Ex.
આઈ.આઈ.ટી પવઈથી અંધેરી જવા માટે અમે એક રિક્ષા લીધી./ મુંબઈની અધિકાંશ સડકો પર રિક્ષા જ નજરે પડે છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
રિક્શા ઑટોરિક્ષા ઑટો ઑટો રિક્શા
Wordnet:
asmঅটʼৰিক্সা
bdरिक्सा
hinरिक्शा
kanರಿಕ್ಷಾ
kasرِکشہٕ
kokरिक्शा
malഓട്ടോറിക്ഷ
marरिक्षा
mniꯑꯣꯇꯣꯔꯤꯛꯁꯣ
nepरिक्सा
oriଅଟୋ ରିକ୍ସା
panਆਟੋ
sanरिक्शायानम्
tamரிக் ஷா
urdرکشہ , آٹو , آٹورکشہ