Dictionaries | References

લક્ષ્ય

   
Script: Gujarati Lipi

લક્ષ્ય     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઈને ઉપેક્ષિત ન કરવાનું વર્તન   Ex. તે વડીલોની વાતોને લક્ષ્યમાં લીધા વિના પોતાની મનમાની કરે છે.
HYPONYMY:
શરમ
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ધ્યાન ખયાલ પરવા પરવાહ લિહાજ કાળજી ફિકર જતન સંભાળ દરકાર ખબરદારી ચોકસાઈ વિવેક અદબ
Wordnet:
asmধ্যান
bdगोसो होनाय
benমন দেওয়া
hinध्यान
kanಗಮನಿಸುವಿಕೆ
kasغور
kokलक्ष
malപരിഗണന
marलक्ष
mniꯋꯥꯈꯜ꯭ꯆꯪꯕ
nepध्यान
oriଧ୍ୟାନ
panਧਿਆਨ
sanअननुपेक्षा
tamகவனம்
telధ్యాస
urdتوجہ , خیال , پرواہ , میلان , لحاظ , مہربانی , عنایت , رجحان , ملاحظہ , رغبت
noun  તે કે જેને ધ્યાનમાં રાખીને કોઈને માર મારવામાં કે ફટકારવામાં આવે   Ex. અર્જુનનું બાણ હંમેશા લક્ષ્ય પર જ પડતું હતું.
ONTOLOGY:
स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
નિશાન
Wordnet:
benলক্ষ্য
hinलक्ष्य
kanಲಕ್ಷ್ಯ
kasنشانہٕ , مَقصد
kokनेम
malലക്ഷ്യം
marलक्ष्य
mniꯄꯥꯟꯗꯝꯐꯝ
nepलक्ष्य
oriଲକ୍ଷ
panਨਿਸ਼ਾਨਾ
telలక్ష్యము
urdحدف , نشانہ
noun  એ જેના પર કોઇ ઉદ્દેશથી નજર રાખી હોય કે ઉદ્દિષ્ટ પદાર્થ કે વાત   Ex. ઘઉંના ઉત્પાદનનું લક્ષ્ય આ વર્ષે દસ લાખ ટન રાખવામાં આવ્યું છે.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ધ્યેય ગંતવ્ય
Wordnet:
benলক্ষ্য
hinलक्ष्य
kasحَد
kokउद्दिश्ट
sanलक्ष्यः
urdمقصد , نیت , ارادہ
noun  તે જેનું અનુમાન કરવામાં આવે   Ex. અમારું લક્ષ્ય યોગ્ય ના નીકળ્યું./ અમારું અનુમેય ખોટું હતું.
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
અનુમેય
Wordnet:
hinलक्ष्य
kasحَد
kokअदमास
mniꯁꯥꯒꯠꯂꯨꯕ꯭ꯋꯥꯈꯜ
urdتخمینہ , اندازہ , قیاس
noun  તે જેના પર અપેક્ષા કરવામાં આવે   Ex. તમારું લક્ષ્ય ક્યાં છે?
ONTOLOGY:
संज्ञा (Noun)
Wordnet:
marलक्ष्य
See : ચિંતનીય, ઉદ્દેશ્ય, દર્શનીય, નિશાન, અભિલક્ષ, લક્ષ્યાર્થ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP