Dictionaries | References લ લહેરાવું Script: Gujarati Lipi Meaning Related Words લહેરાવું ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 verb વારે-વારે આગળ-પાછળ, ઉપર-નીચે કે અહીં-તહીં થવું Ex. લીલોછમ પાક હવામાં લહેરાઈ રહ્યો છે. HYPERNYMY:હલવું ONTOLOGY:गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:ઝૂમવું ફરફરવું ઝોલાં ખાવાંWordnet:asmহালি জালি থকা bdबायदेमलाय सिदेमलाय जा benদোলা hinलहराना kasلٔہراوُن kokधोलप malഅലയടിക്കുക nepलहलहाउनु oriଦୋଳି ଖେଳିବା panਲਹਿਰਾਉਣਾ urdلہرانا , جھومنا , جھونکےکھانا , لہریں کھانا verb વાયુમાં ઉડવું અથવા ફરકાવવું Ex. મેદાનમાં ત્રિરંગો લહેરાઇ રહ્યો હતો. CAUSATIVE:ફરકાવવું HYPERNYMY:હલવું ONTOLOGY:गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:ઉડવું ફરફરવુંWordnet:asmউৰা bdबिर hinलहराना kanಹಾರಿಸು kasلٔہراوُن kokफडफडप malപാറുക marफडकणे mniꯏꯊꯛ ꯏꯄꯣꯝ꯭ꯍꯧꯍꯟꯕ nepउडनु oriଫରଫର ହୋଇ ଉଡ଼ିବା panਲਹਿਰਾਉਣਾ tamகாற்றினால்ஆடு telరెపరెపలాడు urdلہرانا , لہلہانا , پلنا , اڑنا , پھہرنا , پھرپھرانا verb પાણીની લહેરોમાં હિલ્લોળા ખાતાં આગળ જવું કે હલવું Ex. સમુદ્રમાં હોડી લહેરાઈ રહી છે. ENTAILMENT:હલવું HYPERNYMY:ચાલવું ONTOLOGY:गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:ઊછળવું હિલ્લોળાવુંWordnet:asmঢৌ খেলা benদোলা hinलहराना kasلِہراوُن malആടി ഉലയുക marहेलकावणे mniꯏꯊꯛ꯭ꯀꯥꯕ oriନାଚିନାଚି ଭାସିବା panਲਹਿਰਾਉਣਾ telరెపరెపలాడుట urdلہرانا verb હવાના વેગથી પાણી પોતાની સપાટીથી ઉપર ઊછળે અને પડે તે Ex. સમુદ્રનું પાણી હંમેશા લહેરાય છે. HYPERNYMY:ચાલવું ONTOLOGY:गतिसूचक (Motion) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:ઊછળવુંWordnet:asmঢৌৱাই থকা benঢেউ ওঠা hinलहराना kanತೂಯ್ದಾಡು kasلَہراوُن kokल्हारेवप malതിരയടിക്കുക mniꯏꯊꯛ꯭ꯍꯧꯕ nepछचल्किनु oriଦୋଳାୟମାନ ହେବା tamஆடி telఎగసిపడు urdلہرانا , بل کھانا See : ઝૂમવું Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP