noun માછલી પકડવાનું એક સાધન જે લાકડી,ધાતુ વગેરેથી બનાવવામાં આવે છે અને જેની આગળ માછલી ફસાવવા માટે એક કાંટો લગાવેલો હોય
Ex.
રજાના દિવસોમાં શ્યામ વાંસળી લઈને તળાવ તરફ ચાલ્યો જાય છે ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmবৰশী
bdबोरसि
benবর্শী
kanಗಾಳ
kasبِسلٲے
kokकाटाळें
malചൂണ്ട
marगळदांडी
mniꯈꯣꯏꯖꯩ
nepबल्छी
oriବନ୍ଶୀ
panਮੱਛੀ ਫੜਨ ਵਾਲੀ ਕੁੰਡੀ
sanपलावः
tamவலை
telగాలం
urdبنسی , چھینپ
noun વાંસ વગેરેમાંથી બનેલું મોં વડે ફૂંકીને વગાડવાનું નળી જેવું એક વાદ્ય
Ex.
કૃષ્ણની વાંસળીએ ગોપીઓને ઘેલી કરી. HYPONYMY:
નાની વાંસળી અલગોજા
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
પાવો મોરલી બંસી મુરલી વેણુ વંશિકા વંશ
Wordnet:
asmবাঁহী
bdसिफुं
benবাঁশি
hinबाँसुरी
kanಕೊಳಲು
kasنَے
kokमुरली
malഓടക്കുഴല്
marबासरी
mniꯕꯥꯁꯤ
nepबाँसुरी
oriବଂଶୀ
panਬੰਸਰੀ
sanवेणुः
tamபுல்லாங்குழல்
telపిల్లనగ్రోవి
urdبانسری , نے , مرلی
noun કમરમાં બાંધવાની રૂપિયા મૂકવાની એક લાંબી થેલી
Ex.
સેઠ રામાનંદ જ્યારે પણ વ્યાપારના કામમાં બહાર જાય છે, વાંસળીમાં પૈસા રાખીને જાય છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবটুয়া
hinहिमयानी
kanಅಡಿಕೆ ಚೀಲ
malപണസഞ്ചി
marकसा
panਥੈਲੀ
sanटोपरः
tamசுருக்குப்பை
telచేతి సంచి
urdکمربند تھیلا