Dictionaries | References

વિષમ

   
Script: Gujarati Lipi

વિષમ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેને બેથી ભાગતા પૂરેપૂરી ના વહેંચાઇ શકાય (સંખ્યા)   Ex. ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર વગેરે વિષમ સંખ્યાઓ છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SIMILAR:
સંખ્યા
SYNONYM:
એકી
Wordnet:
benবিজোড়
kanಬೆಸ
kasطاق
kokविशम
malരണ്ട് കൊണ്ട് ഭാഗിക്കാൻ കഴിയുന്ന
oriବିଷମ
panਟਾਂਕ
tamபகா
telబేసిసంఖ్యలు
urdطاق
 noun  સંગીતમાં તાલનો એક ભેદ   Ex. સંગીતકાર વિષમ વગાડી રહ્યા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વિષમ તાલ
Wordnet:
benবিষম তাল
hinविषम
marविषम
oriବିଷମ
panਵਿਸ਼ਮ
sanविषमतालः
urdوسم , وسم تال
 noun  એ છંદ જેમાં ચારે ચરણોના અક્ષરોની સંખ્યા સરખી હોય છે   Ex. આ કવિતામાં વિષમ અધિક છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વિષમ છંદ
Wordnet:
benবিষম ছন্দ
hinविषम
oriବିଷମ
panਵਿਸ਼ਮ
urdغیرمساوی چھند , وسم چھند , نابرابرچھند
 noun  એક અર્થાલંકાર જેમાં બે વિરોધી વસ્તુઓનો સંબંધ કે ઔચિત્યનો અભાવ બતાવવામાં આવે છે   Ex. એમની રચનાઓમાં વિષમ બહુલતા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વિષમ અલંકાર
Wordnet:
benবিষম
hinविषम
oriବିଷମ
panਵਿਸ਼ਮ
 noun  ચાર પ્રકારના જઠરાગ્નિઓમાંથી એક   Ex. વૈદ્યના કહેવા મુજબ મારા પેટમાં વિષમની અધિક્તા છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
વિષમ જઠરાગ્નિ
Wordnet:
benবিষম
hinविषम
oriବିଷମ
panਵਿਸ਼ਮ
   See : પ્રચંડ, અલગ, કઠિન, એકી સંખ્યા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP