Dictionaries | References

સત્તા

   
Script: Gujarati Lipi

સત્તા     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  તેવી શક્તિ જે અધિકાર, બળ કે સામર્થ્યનો ઉપભોગ કરીને પોતાનું કામ કરતી હોય   Ex. ઇન્દિરા ગાંધીએ ઓગણીસો પંચોતેરમાં પોતાની સત્તા દરમિયાન કટોકટી જાહેર કરી હતી.
HYPONYMY:
સર્વોચ સત્તા રાજસત્તા
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
હુકૂમત પ્રભુત્વ સ્વામિત્વ શાસન
Wordnet:
benশাসনকাল
kanಅಧಿಕಾರ
kasحَکوٗمَت
malഅധികാരം
marसत्ता
oriକ୍ଷମତା
tamஆட்சி
telఅధికారము
urdحکومت , سرکار , حکمرانی , اقتدار ,
noun  એવી યોગ્યતા કે સામર્થ્ય જેના કારણે કોઇનામાં કંઈક કરી શકવાનું બળ આવે છે   Ex. કેટલાક લોકો પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે.
HYPONYMY:
ઇંદ્રત્વ સત્તા નિષેધાધિકાર
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
અધિકાર હકૂમત શક્તિ તાકાત
Wordnet:
kasحَق
kokअधिकार
sanअधिकारः
urdزور , صلاحیت , طاقت , قوت , اختیار
See : શાસન, અધિકાર, અધિકાર

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP