Dictionaries | References

અધિકાર

   
Script: Gujarati Lipi

અધિકાર     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  કોઈ વસ્તુ કે સંપત્તિ વગેરે પર બળપૂર્વક થનારું સ્વામિત્વ   Ex. સૈનિકોએ કિલ્લાને પોતાના વશમાં કરી લીધો./ આ વિસ્તારમાં ડાકુઓનું જોર છે.
HYPONYMY:
પટો વિશેષાધિકાર એકાધિકાર અધિકાર મતાધિકાર કોટા વિવેકાધિકાર
ONTOLOGY:
स्वामित्व (possession)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
હક ઇખ્તિયાર સત્તા હકૂમત અખત્યાર સ્વામ્ય માલિકી પ્રભુત્વ વશ કાબૂ કબજો જોર દાવો હક્ક
Wordnet:
asmঅধিকাৰ
bdबेंथायाव लाबोना
benঅধিকার
hinक़ब्ज़ा
kanಅಧಿಕಾರ
kasقبضہٕ
kokअधिकार
malകീഴടക്കല്
marताबा
mniꯈꯨꯗꯨꯝ꯭ꯆꯟꯕ꯭ꯐꯤꯕꯝ
nepअधिकार
oriଅଧିକାର
panਕਬਜ਼ਾ
tamஆதிக்கம்
telఅధికారం
urdقبضہ , قابو , تسلط , اختیار , زور , دعوی , اقتدار
noun  એવો અધિકાર જેના આધારે કોઇ વસ્તુ પોતાની પાસે રાખી શકાય અથવા કોઇની પાસેથી માંગી શકાય   Ex. સીતાનો પણ આ સંપત્તિ પર અધિકાર છે.
HYPONYMY:
માનવાધિકાર સૂચનાનો અધિકાર પેટંટ નાગરિકતા વારસો આભોગ અધિવાસીત્વ જમીનદારી
ONTOLOGY:
ज्ञान (Cognition)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
હક સત્તા હકૂમત દાવો કબજો સ્વત્ત્વ અધિકૃતિ દખલ ઇજારો તહત તાબો
Wordnet:
asmঅধিকাৰ
bdमोनथाय
benঅধিকার
hinअधिकार
kanಅಧಿಕಾರ
kokअधिकार
malഅവകാശം
marअधिकार
mniꯍꯛ
nepअधिकार
oriଅଧିକାର
sanअधिकारः
telఅధికారము
urdحق , اختیار , دخل , دعویٰ , اجارہ , اجارہ داری , , تحت
noun  તે પદાર્થ જેના પર પોતાનો અધિકાર કે સ્વત્વ બતાવી શકાય   Ex. તે પોતાનો અધિકાર સમેટી ચાલ્યો ગયો.
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdमोनथायनि मुवा
benঅধিকারের বস্তু
hinअध्यर्थ
kasسامان
malസ്വത്തുക്കൾ
mniꯃꯁꯥꯒꯤ꯭ꯑꯣꯏꯕ꯭ꯄꯣꯠ ꯆꯩ
nepअध्यर्थ
oriଅଧ୍ୟର୍ଥ
tamஉரிமைப்பொருள்
telఅదీకృత వస్తువు
urdاثاثہ , سرمایہ , اسباب
noun  કોઇ વસ્તુ પર સ્વત્વ કે અધિકાર જમાવાની ક્રિયા   Ex. અધિકાર બધાના વશની વાત નથી.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdमोनथायाव लांनाय
benঅধ্যর্থন
hinअध्यर्थन
kasداوا
kokअधिकार गाजोवणी
malഅധികാരസ്ഥാപനം
mniꯏꯁꯥꯒꯤ꯭ꯑꯣꯏꯁꯤꯟꯕ
nepअध्यर्थन
oriଅଧ୍ୟର୍ଥନ
tamஉரிமைபொருள்
telయాజమాన్యులు
urdاستملاک , مِلک گیری
See : શાસન, આધિપત્ય, સત્તા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP