noun કોઇ વસ્તુ પર અધિકાર પ્રકટ કરવાનું કાર્ય
Ex.
છોકરીઓ પણ પોતાના પિતાની સંપત્તિ પર દાવો કરી શકે છે. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmদাবী
bdदाबि खालामना
hinदावा
kanಹಕ್ಕು ಕೇಳಿಕೆ
nepदाबी
oriଦାବି
panਦਾਵਾ
sanअधिकरणम्
telదావా
urdدعویٰٰ , استحقاق
noun સંપત્તિ અથ્વા અધિકારની રક્ષા કે પ્રાપ્તિ માટે ચલાવેલો મુકદમો
Ex.
બિલડાએ પ્રિયંવદાની વસીયત વિરુદ્ધ દાવો કર્યો છે. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdदाबि खालामनाय
kanಹಕ್ಕು ಕೋರಿಕೆ ದಾವೆ
malഅവകാശവാദം
mniꯀꯦꯁ꯭ꯁꯣꯛꯅꯕ
nepदाबी
tamபுகார்
telదావా
noun કોઇ વાતને કહેવામાં તે સાહસ જે તેની સચ્ચાઈના નિશ્ચયથી ઉત્પન થાય છે
Ex.
હું આ દાવા સાથે કહીં શકું છું કે આમાં ભેળસેળ છે. ONTOLOGY:
गुण (Quality) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdदाबिनाय
kasدعوا
malഉറപ്പായിട്ടും
marठासून सांगणे
nepदाबी
noun દૃઢતાપૂર્વકનું કથન
Ex.
તમારો રામ વિશે આ દાવો યોગ્ય નથી. ONTOLOGY:
संप्रेषण (Communication) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdनारसिननाय
benদাবি
malഉറപ്പിച്ച് പറയൽ
mniꯆꯨꯝꯃꯤ꯭ꯍꯥꯏꯔꯤꯕ꯭ꯋꯥꯐꯝ
telఆరోపణ
urdدعویٰ
See : અધિકાર, મુકદમો, અધિકાર