ઊતકમાં કોઇ કૃત્રિમ અંગને સ્થાયી રૂપમાં બેસાડવા કે લગાડવાની ક્રિયા
Ex. આજકાલ આંખોમાં લેંસનું આરોપણ આસાન બની ગયું છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
અંગારોપણ અંગ આરોપણ ઇમ્પ્લાંટ
Wordnet:
benআরোপন
hinआरोपण
kanಅಂತರ್ನಿವೇಶನ
kasاِمپِلاںٛٹ , لاگُن
kokआरोपण
malപിടിപ്പിക്കല്
oriଆରୋପଣ
panਰੋਪਣ
sanआरोपणम्
ક્યાંકથી કોઇ ફૂલ-છોડ ઉપાડીને અન્ય સ્થાન પર લગાવવાની ક્રિયા
Ex. વર્ષાર્ઋતુ આરોપણનો સૌથી સારો સમય છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআরোপণ
kokआरोपण
oriଆରୋପଣ
અધિકારપૂર્વક કોઇની પર કોઇ કર કે શુલ્ક લગાવવાની ક્રિયા
Ex. સરકારી આરોપણથી બચવાનો ક્યાં ઉપાય છે ?
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)