ચણતરમાં વપરાતું માટીનું લંબચોરસ ઘાટનું કાચું કે પકવેલું નાનું ચોસલું
Ex. અમારા મકાનના નિર્માણમાં આશરે એક લાખ ઈંટો વપરાશે.
HOLO COMPONENT OBJECT:
ખરંજા
HYPONYMY:
ઝામરો પસેવા અનૂક
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmইটা
bdइटा
benইঁট
hinईंट
kanಇಟ್ಟಿಗೆ
kasسیٖر
kokविटो
malഇഷ്ടിക
marवीट
mniꯆꯦꯛ
nepईँट
oriଇଟା
panਇੱਟ
sanइष्टका
tamசெங்கல்
telఇటుకలు
urdاینٹ
ઈંટના જેવી કે ઈંટના આકાર-પ્રકારની કોઇ વસ્તુ વિશેષકરીને સોના વગેરેની
Ex. શેઠ પાસે સોનાની ઈંટ છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)