પત્થર, ઈંટ, માટી વગેરેની લાંબી, સીધી અને ઊંચી રચના જે કોઇ સ્થાનને ઘેરવા માટે ઊભી કરવામાં આવે છે
Ex. પત્થરની દીવાલ મજબૂત હોય છે.
HOLO COMPONENT OBJECT:
કમરો
HYPONYMY:
કોટ ચીનની દીવાલ વંઢો
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
વંડો કોટ દીવાલ ભીંત
Wordnet:
asmবেৰ
bdइनजुर
benদেওয়াল
hinदीवार
kanಗೋಡೆ
kasدٮ۪وار , لَب
kokवणत
malചുമര്
marभिंत
mniꯐꯛꯂꯥꯡ
nepपर्खाल
oriପାଚେରୀ
panਦੀਵਾਰ
sanभित्तिः
tamசுவர்
telగోడ
urdدیوار
વિભાગ કે આડ કરવા માટે ઉઠાવામાં આવેલ મકાન વગેરેની દીવાલ
Ex. લોકો વંઢો ઓળંગીને બગીચામાં ઘૂસી આવ્યા છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kokपड्डो
malമതില്/ മറ
marआडोशाची भिंत
oriପାଚେରି
tamதிரை
urdپردہ