જે રુંધાયેલું કે રોકાયેલું હોય
Ex. તે બંધ નાળાને સાફ કરી રહ્યો છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
SYNONYM:
અવરુદ્ધ અટકાવેલું રોકેલું રુંધેલું
Wordnet:
asmবন্ধ
benবন্ধ
hinबंद
kokबंद
malതടസ്സപ്പെടുക
marतुंबलेला
mniꯑꯐꯨꯟꯕ
nepबन्द
oriବନ୍ଦ
panਬੰਦ
sanअवरुद्ध
telమూసివేయబడిన
urdبند , مسدود , رکاہوا
નદી અથવા જળાશયનું પાણી રોકવા માટે એના કિનારે બનેલી માટી, પથ્થર વગેરેની રચના
Ex. નદીઓ પર બંધ બાંધીને વીજળી પેદા કરવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
બાંધ પુસ્તો સેતુ પાળ જલબંધ જલબંધન અવગ્રહણ આલિ
Wordnet:
asmবান্ধ
bdबानदो
benবাঁধ
hinबाँध
kanಕಟ್ಟೆ
kasبنٛڈ
kokबांद
malചിറ
marधरण
mniꯄꯜ
nepबाँध
panਬੰਨ੍ਹ
sanसेतुः
tamஅணைக்கட்டு
telఆనకట్ట
urdباندھ , پشتہ , بند
(કમાડ, ઢાંકણું વગેરે) એવી સ્થિતિમાં હોય કે અંદરની વસ્તુ બહાર કે બહારની વસ્તુ અંદર ના જઈ શકે
Ex. છાત્રાલયનો મુખ્ય દરવાજો આઠ વાગે જ બંધ થાય છે.
ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
bdबन्द
kanಮುಚ್ಚುವುದು
kasبَنٛد
malഅടയ്ക്കപ്പെട്ട
marबंद
mniꯂꯣꯟꯕꯒꯤ꯭ꯊꯕꯛ
sanपिहित
tamமூட
telమూతబడిన
urdبند
જેનાથી કંઈ બાંધવામાં આવે તે વસ્તુ
Ex. તેને હજી સુધી બૂટના બંધ બાંધતા નથી આવડતું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdगान्थि
kanಬಂಧನ
kasفیٖتہٕ
malകൊളുത്ത്
marदोरी
nepतुना
panਫੀਤਾ
sanकाचनम्
telదారము
urdبندھ , پھیتا , بندھن
વણકરનું એક ઓજાર જેના વડે તે તાગડો કસે છે
Ex. વણાંટ કરતી વખતે વણકર વારં-વાર બંધ વડે તાગાને કસી રહ્યો હતો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবয়
hinकंघा
kanದೊಡ್ಡ ಹಣಿಗೆ
kasکَنٛگٔنۍ
marफणी
oriପାନିଆ
tamசீப்பு
telపన్నే
urdکندھا , بیلا , پھنی